• +91 9574074545
  • madhavrasdhara@gmail.com

📅 દિવસ ૧: તારીખ ૨૭/૦૭/૨૦૨૬ (સોમવાર)

સવારે ૦૭:૩૦ કલાકે: સ્થાપિત દેવતાઓનું પૂજન

સવારે ૦૮:૩૦ થી ૧૨:૦૦ કલાકે: યજ્ઞ પ્રારંભ (પ્રથમ સત્ર)

બપોરે ૦૩:૦૦ થી ૦૫:૩૦ કલાકે: યજ્ઞ પૂજન (દ્વિતીય સત્ર)

રાત્રે: મંડળ દ્વારા ભવ્ય ભજન કીર્તન 🎤

📅 દિવસ ૨: તારીખ ૨૮/૦ /૨૦૨૬ (મંગળવાર)

સવારે ૦૭:૩૦ થી ૧૨:૩૦ કલાકે: યજ્ઞ પૂજન

બપોરે ૦૩:૩૦ થી ૦૫:૩૦ કલાકે: યજ્ઞ પૂજન

રાત્રે ૦૯:૦૦ કલાકે: 🎶 ભવ્ય સંતવાણી અને લોકડાયરો 🎶

મુખ્ય કલાકાર: મહેશ ધામેલીયા (જાણીતા હાસ્ય કલાકાર) તથા અન્ય કલાકારો.

📅 દિવસ ૩: તારીખ ૨૯/૦૭/૨૦૨૬ (બુધવાર) - ગુરુપૂર્ણિમા મહા મહોત્સવ

સવારે ૦૫:૩૦ કલાકે: પૂજ્ય ગુરુજીની મંગળા આરતી 🕯️

સવારે ૦૭:૩૦ કલાકે: પવિત્ર અભિષેક વિધિ

સવારે ૦૭:૩૦ કલાકે: પૂજ્ય ગુરુ ગૌ ભક્ત શ્રી કાલિદાસજી મહારાજ દ્વારા "ગૌ રક્ષા યજ્ઞ" 🐄

સવારે ૦૮:૩૦ કલાકે: ગુરુ અમૃત વાણી સત્સંગ રસ ધારા 🎤

વક્તા:

૧) પૂજ્ય ગુરુ ગૌ ભક્ત શ્રી કાલિદાસજી મહારાજ

૨) પૂજ્ય શ્રી માધવ ગૌર દાસજી મહારાજ

સવારે ૧૦:૩૦ કલાકે: ગુરુજીના ચરણ પાદુકા પૂજન

બપોરે ૧૨:૦૦ કલાકે: ભવ્ય ધજા આરોહણ કાર્યક્રમ 🚩

બપોરે ૧૨:૩૯ કલાકે: યજ્ઞની પૂર્ણાહુતિ (યજ્ઞ વિરામ) 🙏

📍 નોંધ: ઉત્સવ દરમિયાન મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા રાખવામાં આવેલ છે, તો દરેક ભક્તોએ પ્રસાદનો લાભ લેવો.

પધારવા વિનંતી:

શ્રી શિવ શક્તિ ગુરુગૌધામ આનંદ આશ્રમ દેકાવાડા 🙏

Event Venue

Name

✨ શ્રી શિવ શક્તિ રુદ્ર યાગ અને ગુરુપૂર્ણિમા મહા મહોત્સવ ✨

Locaiton

શ્રી શિવ શક્તિ ગુરુગૌધામ આનંદ આશ્રમ દેકાવાડા

Mobile No

9574074545
Reserve Your Seat

Available Tickets 2000

Event Info

  • Date

    27 Jul 2026
  • Time

    7:30AM
  • Cost

    ₹0
  • Category

    Celebration

Event Organizer

  • Name

    MADHAV RAS DHARA FOUNDATION
  • Email

    madhavrasdhara@gmail.com
  • +919574074545

    9574074545
  • Website

    www.madhavrasdhara.com