ગૌ માતા ને રાષ્ટ્ર માતા જહેર કરો એલાન ની સિદ્ધિ અર્થે અને ભારત વર્ષ ને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામા આવે એટલા માટે મા ગંગા ની ગોદ મા શ્રી શિવ શક્તિ ગુરુ ગૌધામ આનંદ આશ્રમ, દેકાવડા વનથળ નિવાસી પરમ પૂજય 108 ધર્મ સેવા અલંકાર સદગુરુ દેવ શ્રી પુરષોતમ લાલજી મહારાજ શ્રી ની પૂર્ણ કૃપા થી હરિદ્ધાર ધામ મા શ્રી મદ્ ભગવત કથા કરવામા આવશે. આપ સૌ શ્રી ગુરુ ગૌ પ્રેમી ભક્તો ને અમરુ ભાવ ભર્યું આમંત્રણ છે. આપ સર્વ ભક્તો અવશ્ય પધારસોજી.